સુરતમાં ખાડાના કારણે રીક્ષાએ મારી પલટી| ગુજરાતને પ્રવાસે પિયુષ ગોયલ

2022-09-02 33

સુરતમાં મુસાફરો ભરેલી રીક્ષાએ પલટી મારી હતી. ખાડાના કારણે રીક્ષાએ પલટી મારી હતી. રીક્ષમાં બેઠેલા મુસાફરોને ઈજા થઇ હતી. ઈજાગ્રસ્તોને TRB જવાનોએ હોસ્પિટલ ખસેડ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ ગુજરાતના પ્રવાસે છે. પિયુષ ગોયલે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. પિયુષ ગોયલે લોકસભા બેઠકની કોર કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી.